Girish Mahajan (Editor)

Kharwa caste

Updated on
Edit
Like
Comment
Share on FacebookTweet on TwitterShare on LinkedInShare on Reddit
Kharwa caste

The Kharwa also spelled as Kharva is a Hindu caste found in the state of Gujarat in India.

Contents

લીલી વનરાઈ અને વડવાઈથી ઝુકેલાં વડલાઓનાં છાંયડે અડિખમ ઉભેલા પાળીયાઓને પુછ્યું તો ઉજાગર થઈ અનેકો અનેક વિરલ, અપ્રતિમ શૌર્ય કથાઓ જે કાળનાં કાટમાળ અને સમયની ગર્તામાં ક્યારનીય ખોવાય વિસરાઈ ગઈ હતી.

ધગધગતા લોહિને વહાવતી ધમનીઓ માંથી ફૂટતી ટશરો, હાંક પડે ને હેંઠા પાડી દેવા આંખેથી ઝરતા અંગારા… રૂવાંડે રૂવાંડે ઉઠતી શુરાતનની વરાળ… લક્ષ એજ કે માં ભોમ, ધર્મ કે સંસ્કૃતિ સામે થયેલ ને એકજ ઝાંટકે ભોં મા ભંડાર્યાની કથા, અઢી અઢીમણનાં ભાલાનો એક જ ઘા અસવાર સહિત ઘોડાને ખીલો કરી દે એવા જવામર્દોની કથા… ધર્મની સામે માથું મુકી દીધાનો ઈતિહાસ ને ધર્મની સામે આંખ ઉચી કરનારની આંખો કાઢી લીધાની કથા. ઘોડાનાં ડાબલાથી ચઢતી આંધીઓની કથા… ઘુંઘટની આડ, કંકુ, મીંઢળ અને ચુડલાની ખનક કહેતી હોય કે’ ઘોડા પલાણો, ભેટ બાંધો વા’ણા વિતી જાય નેઈ’ એવા બલિદાનની કથા. સંતો અને શુરાઓની ભોમકાનાં કણ કણની કથા…

પ્રસંગે પાળીયાઓને કેસરી સિંદુર ચડાવુ છું કે એમને કરેલા કેસરીયા મને કાયમ યાદ રહે. સિંદુર લેપ કરતા કરતા નજર અટકી એમનાં ઉપર અંકાયેલાયે-લખાયેલા અક્ષરો ઉપર જે મને લઈ જતા હતા એજ શૌર્ય કથાઓમાં, એજ ધગધગતા શુરાતનનાં ઘોડાપુરમાં, એજ બલિદાનોનાં ગૌરવીંત ઈતિહાસમાં.

સમયાંતરે વિસ્તરેલા આપણા સમાજનાં વડલાનાં મુળ ત્યાંથીજ વિસ્તરેલા દેખાયા, રણનાં કિલ્લાનાં કાંગરેથી વિસ્તરેલી સીમાઓ અને શૌર્યવંશનો એક સંક્ષિપ્ત ઈતિહાસ જાણવાં હું શુરધનનાં પાળીયાને સિંદુર, શ્રીફળ, ફૂલો ચડાવી વનરાઈ અને વડલાનાં સાનીધ્યમાં મનને આજનાં સમયથી છુટ રાખી એમની ગંભીર પણ પ્રેમાળ વાતોને માણવા જાણવા બેઠો.

એમનો અવાજ જાણે, વેદના અને હરખના બે પડો વચ્ચેથી ગાંભીર્યસભર આશિર્વાદ નિતરતા હોય, એવા ૫ડઘાતા પડછંદ અવાજની મેઘધારા શરૂ થઈ… ને હું એની બુંદ બુંદ જીલવા આતુર બન્યો:

ધણ ધણતી ધરાના એ દ્રશ્યો તાદ્દશ્ય થતા હોય એમ મંડાણ થયા એની અવિરત શૌર્ય કથાના…

વર્ષો થયાને યુગો ગયા, કાળની ક્યાંય ન રહી ગણતરી. આર્ય સનાતન છીએ અમે, એવી ઈતિહાસ પુરે ખાતરી. શ્રી રામ અયોધ્યાપતિ, ગયા પવિત્ર રાજ્ય કરી. શ્રી કૃષ્ણ એવા યોગેશ્વરે, અજોડ ગ્રંથ ગીતા કરી. અત્રી, દધીચી, કશ્યપ, ચાંદીય, મુદગલ, વશિષ્ટ આશ્રમ કરી. ગૌત્ર અમારા ગૌરવ ભર્યા, ઋષીઓ ગયા સ્થાપિત કરી. આર્યોના થયા ભારતી, આજે સંબોધે હિન્દી કરી. નાત જાતના વાડા બાંધ્યા, ઉંચ નીચના ભેદ કરી. ધર્મ ફેલાવ્યા હિન્દમાં ઘણા, ધુરંધરોએ વિવાદ કરી. બૌધી, વૈશ્ણવ અને શક્તિ પુજક થયા વાદે ચડી. રજપૂતો થયા શક્તિ પુજક, શૌય ઝાંખી હૈયે ધરી. ભિન્ન ભિન્ન રાખી નામ દેવી, કુળદેવી સ્થાપી પુજન કરી. સૈનિક થયા સાગર તણા, કર્તા દેશ રક્ષણ નાવમાં ચઢી. સાગર લડવૈયા રાજપુતો થયા, નાવિક વીર કેમે કરી. રણ પલટો થઈ જતા વાડા બંધાણા ધંધા સરી. સમુદ્ર થકી રાખ્યો વહેવાર, ખારવાની ઉપમા મળી. વડવાઓનાં ગામ, કામ કર્યે, પેટા શાખા પકડી લીધી. શાખ અસલ અમુક આપણી, ભુતકાળની છોડી દીધી. એજ આર્યવંશનાં છીએ, જેને વેદ પુરાણોએ સ્મૃતિ કરી. શૌર્ય, સંસ્કૃતિ, સેવા એજ, જીવન મંત્ર કાયમ કરી.

કલેજે ઠંડક થઈ… કે હરખથી હેત વરસાવું બાપ… મારા બાલુડા મારી પાસે રમવા આવ્યા… મને કઈક કાલાવાલાં કરતા મને કઈક પુછવા આવ્યાં.

ચાલ બાપ તમને વાત માંડું. વેદનાનો ને વિરતાનો ઈ ઈતિહાસ માંડું. અમારા વડવા પાસેથી સાંભળેલી વાતો કહું અને અમારી રૈયતે કરેલી સખાતો પણ કહું. મારે ખોળે રમવાં આવ્યા તો ચાલ. હરખ ને આસુંડે તમને વધાવીએ લઉ… બાપ…

અમારા દિલેર વડવાઓને નાત ગુરૂજનો તો એમ પણ કહેતા કે આપણા બધાના પરમપિતા મનુમહારાજ થઈ ગયા. આપણે બધા એનાજ સંતાન. મનુમહારાજનો વંશ એટલે સૂર્યવંશ, અગ્નિવંશ અને ચંદ્રવંશ – આ વંશનો વિસ્તાર થયો ‘ને એનાથી થયા કુળ એટલે

સૂર્યવંશનાં થ્યા – રાઠોડ, ચાવડા ‘ને ગોહિલ. અગ્નિવંશના થ્યા – સોલંકી, પરમાર, પ્રીઠીહા ‘ને ચૌહાણ ચંદ્રવંશના થ્યા – જેઠવા, ચુડાસમા, વાળા, વાઘેલા ‘ને ઝાલા લડવૈયાની તાકાત, સાહસિકોના સાહસ, કારીગરોની કારીગરી, વ્યપારીઓનો વેપારને મળ્યા હુલામણા નામ ને આમ ઉતરી આવી અટકો.

સૂર્યવંશ – રાઠોડથી - ફોફંડી, કષ્ટા, કસ્તુરીયા, કુહાડા (કુંવારા), કોટિયા, ચામુંડિયા (ચામડીયા), જાવરીયા, જુંગી-જુંગીવાલા, થાવર(હાલકાવાલા), દરી (દરીવાલા), દિવેટિયા, દોરીયા, પવન (પવનીયા), કનોજીયા, પિઠડીયા, હોદ્દાર, બંદરીમાલમ, બૈરાઇ (બરડાઇ), ભાદ્રીચા, ભૂતીવાલા, ભૂતીવાલા, મજીઠીયા, મસાણી-ખાપંડી, માલમ, માલમડી, રાઠોડ, લોઢારી, શિયાળ, હરચડી, પાંજરી. સૂર્યવંશ – ચાવડાથી - વધાવીવાળા, વઢિયા, મોદી, મીઠાવાલા, માલમડી, માલમ (ટોડર), મદારીવાલા, ભેસાણી, ભૂતીવાલા, ભટ્ટી (ભટ્ટીવાળા), બાલાપુરીઆ, બાલાપડીયા, થાપણીયા (થાવર), ચાવડા, ખોખરી. સૂર્યવંશ – ગોહિલથી - પથારીવાલા, તંબુરાવાળા, ટીંબલ્યા (તુંબડીયા), ગોહિલ (ગોહેલ), ગોવિંદીયા, ગોઘાવાળા, કુપલીવાળા, કાંટલીયા. અગ્નિ વંશ- સોલંકીથી - સોલંકી, સુખડીયા, શેરાજી, વાંદરીયા, વાંદરવાળા, વડવાળીયા, મકવાણા, બામણીયા, બરીદુન (બરૂદીન), કાપડીયા. અગ્નિ વંશ- વાઘેલાથી - સોનેરી, વાઘેલા, રૂપડીયા, પાંજરીવાલા, ધાયાણી, ટોડરમલ (ટોડર), ટીમ્બરાઇ, કુરંગીયા. અગ્નિ વંશ – પ્રીઠીહાથી - પેટાશાખા નથી. અગ્નિ વંશ – ચૌહાણથી - આંજણીવાલા, આંજયવાલા, કિશોર, ખમણવાલા, ગોરિયાવાલા, ગોસીયા, ઘોઘલીયા, ચરડી (ચગળીવાળા), ચોમલીયા, ચૌહાણ, તલ્યાવાલા, નોંઘણ, બરીદુન (બરૂદીન), બાંડીયા – બાંડીયાવાલા, ભદ્રેસા (ભાદ્રીશા), મુકાદમ, મોદી, વાંદરવાળા (પાસ્તા), શેરાજી, સીગોત્રા, હળચળી (હળચળીયા), હૈચવાળા. ચંદ્ર વંશ – જેઠવાથી - સુયાણી (સાયાણી), વિસાવળીયા, મઢવી (મરવી), મચ્છ, જેઠવા, ગોસિયા, ગઢવી, કાણકિયા (કાણક્યા). ચંદ્ર વંશ – વાળાથી - હરચળી (હરચંડીયા), સલેટ, ભારાવાળા, ભરાડીવાળા (ભરાડીયા), ભરાડા, દેલવાડીયા, તોરણીયા. ચંદ્ર વંશ – ચુડાસમાથી - ભાદ્રેચા (ભાદ્રીચા), બાદરશાહી, તેતર, ચોરવાડી, ચુડાસમા, ગિરનારી, ખોરાવા ખોરાબા, ખેતરપાર, ખુદાઇ (સુખદાઇ), ખડઇવાલા. ચંદ્ર વંશ – ઝાલાથી - ભેંસલીયા, ભેંસલાવાળા, દિવવાળા (દેવવાળા), તાવડીવાલા (તાવડીયા), ઝાલા, જગતીયા.

Present circumstances

Importing and exporting goods by ship remains the traditional occupation of the community. They trade in many countries, including Oman, U.A.E, Somalia, and also other parts of Africa. Many Kharwa now have their own ships for exporting goods and have set up different cooperative societies. The community is Hindu.

Veraval

Veraval can be considered a kharva as a main business source income due to seafood export.

Mandvi

In Kutch, the Kharwa are mainly found in Mandvi, where they are the third largest group with regards to population. In Mandvi, there is a street named Kharva Pachada, which is the second biggest and the largest populated street in Mandvi. There is also a street named kharva pachada in Mota Salaya. Kharvas are also known as Malam or Sagarputra ('Sagar' Means 'Ocean' and 'putra' means 'son', 'Sagarputra' Means "Son of the Ocean"). There is also an album created by Bharat Kharva named 'Kharva Re Ame Kharva' featuring a song describing the Kharva caste. Kharvas of Mandvi also celebrate their own festivals such as Moti Rawadi, Nava Naroj and Ashar no medo.

Mundra

They are also found in Mundra in a large number of population. There is a street named after the name Kharva known as kharva pachada. The street name is Kharva street or Dariyalal nagar.

Porbandar

Porbandar many of head members are helping so much nowadays to fulfill the requirement of community. on Asadhi bij Festival all kharva samaj get together for their ancestors.

References

Kharwa caste Wikipedia